કોસ્ટલ રોડ ના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકા ને ચીનના છ એન્જિનિયરોની જરૂર છે
હાલ કોસ્ટલ રોડ ના ટનલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલુ છે.
ભારત અને ચીન વચ્ચે પણ બનાવ બની ગયા પછી ભારત દેશે બેઇજિંગથી આવનાર છ એન્જિનિયરો ના વિઝા રદ કર્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાએ એલ એન્ડ ટી કંપનીને ટનલ બનાવવાનું કામ સોંપ્યું છે જે ચાઇના રેલવે કનસ્ટ્રક્શન હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ ચીન સામે મોટી ફિશિયારી ઠોકનાર શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા નો અસલી ચહેરો સામે આવ્યો છે.


Leave a Reply