201
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા મુંબઈ મહાનગર પાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈમાં હાલની COVID19 પરિસ્થિતિને કારણે લગ્ન નોંધણી સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
એપોઇન્ટમેન્ટ, તારીખ અને સમયની સુવિધા હેઠળ ટૂંક સમયમાં આ સેવા શરૂ કરવામાં આવશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે વીડિયો KYC વિકલ્પની જોગવાઈની શોધ કરી રહી છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના ચેપના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારની કોવિડ માર્ગદર્શિકા અનુસાર, 50 થી વધુ લોકો લગ્નમાં હાજરી આપી શકશે નહીં.
પંજાબ બાદ હવે આ રાજ્યમાં કોંગ્રેસને મોટો ઝટકો, મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભાજપમાં જોડાયા; જાણો વિગતે
You Might Be Interested In