Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! હવે મુંબઈમાં ઑનલાઇનથી પાર્કિંગ સ્પેસ બુક કરી શકાશે, BMCએ આ ત્રણ વૉર્ડમાં સુવિધા કરી ઉપલબ્ધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ વધતાં જતાં વાહનોની સંખ્યામાં સામે પાર્કિંગની સગવડ પૂરતા પ્રમાણમાં નથી. એથી લોકો મનફાવે એમ રસ્તા પર  વાહનો પાર્ક કરીને જતા રહે છે. એથી ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી હોય છે. એના ઉપાયરૂપે મુંબઈ મહાનગરપાલિકાની નવી નિમાયેલી મુંબઈ પાર્કિંગ ઑથૉરિટીએ (MPA) હવે મુંબઈના ત્રણ વૉર્ડમાં પ્રાયોગિક ધોરણે નવો પાર્કિંગ પ્લાન અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત ઑનલાઇન પોર્ટલ્સથી પાર્કિંગ સ્પેસ બુક કરી શકાશે.

બાપરે! બોરીવલીમાં વાંદરાઓએ મચાવ્યો કાળો કેર, મહિલા થઈ જખમી; જાણો વિગત

ઑગસ્ટ મહિનાથી મુંબઈના D વૉર્ડના ગ્રાન્ટ રોડ, K-વેસ્ટ વૉર્ડના અંધેરી (વેસ્ટ) અને S વૉર્ડના ભાંડુપમાં ઑનલાઇન પાર્કિંગ સ્પેસ બુક કરી શકાશે. નવી ઑથૉરિટી નવા પાર્કિંગના દર પણ નક્કી કરવાની છે.  જાન્યુઆરીમાં બનેલી નવી MPA દ્વારા આ નવી યોજના અમલમાં મૂકવા પહેલા એક મહિનો સર્વે કર્યો હતો. જેમાં પાર્કિંગ સ્પેસ, દરેક પ્રકારનાં વાહનોની પાર્કિંગની જરૂરિયાત, ડ્યુરેશન, પિક અને અને ડ્રૉપ ફેસિલિટી વગેરેની માહિતી ભેગી કરીને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version