Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે? એક સમયે મુંબઈ મહાનગરપાલિકા માં માત્ર 64 નગરસેવક હતા? જાણો કોર્પોરેટરો ની સંખ્યા વધવાનો રોચક ઇતિહાસ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈ શહરેની 1 કરોડ 30 લાખની વસતી છે. નાગરિકોને સુખ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની સંખ્યા વધારવામાં આવવાની છે. 1872માં મુંબઈ મહાનગરપાલિકાના 62 નગરસેવક હતા. તેમાં છેલ્લા 149 વર્ષમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. બુધવારે રાજય સરકારે 227 નગરસેવકની સંખ્યા 9થી વધારી દીધી છે. તેથી હવે નગરસેવકોની સંખ્યા 236 થઈ ગઈ છે

મુંબઈ મહાનગરપાલિકાની સ્થાપના 1872માં થઈ ત્યારે નગરસેવકની સંખ્યા 64 હતી. 1963ના એક નગરસેવક વોર્ડ રચના અમલમાં આવી હતી. તેથી નગરસેવકની સંખ્યા 76 થી વધીને સંખ્યા 140 પર ગઈ હતી 1982માં 19 વર્ષે વોર્ડ અને નગરસેવક સંખ્યામાં મોટો વધારો થયો હતો. તે વખતે અસ્તિત્વમાં રહેલા વોર્ડ, નગરસેવકની સંખ્યા ફરી 30થી વધીને 170 પર ગઈ હતી. તો 1983માં નગરસેવકોની નિવૃતિનો સમયગાળો 1 વર્ષથી વધારવામાં આવ્યો હતો.
1982માં 9 વર્ષે એટલે કે 1991માં લગભગ પાલિકાના વોર્ડ અને નગરસેવકની સંખ્યા 51 થી વધારો કરવામાં આવ્યો હતો. તેથી નગરસેવકની સંખ્યાવધીને 221 પર પહોંચી ગઈ હતી. તો 2002ના વોર્ડ અને નગરસેવકોની સંખ્યા 6થી વધારવામાં આવી હતી. તેથી નગરસેવકોની સંખ્યા 227 થઈ હતી. હવે 2021 ફરી નગરસેવકોની સંખ્યા 9થી વધારીને 236 કરી નાખવામાં આવી  છે.

Join Our WhatsApp Channel

પાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધી રહ્યા છે; તેની પાછળ આ છે કારણ; જાણો વિગત

મુંબઈના નગરસેવક અને વોર્ડની સંખ્યા 227થી વધીને 236 કરવામાં આવી છે. પાલિકામાં નોમિનેટેડ નગરસેવક પણ છે. તેથી હાલના નગરસેવક 227 પ્લસ પાંચ નોમિનેટેડ એમ કુલ 232 નગરસેવક છે. સરકારે 9 નગરસેવકની સંખ્યા વધારતા હવે 236 પ્લસ પાંચ નોમિનેટેડ એટલે હવે પાલિકામાં નગરસેવકોની સંખ્યા 241 થશે.

Historic Bungalow Sold Near Jalsa મુંબઈના પોશ વિસ્તારોમાં પ્રોપર્ટીના વધતા ભાવ ‘જલસા’ પાસેનો ઐતિહાસિક બંગલો Rs 135 કરોડમાં સોદો થતા ચર્ચા તેજ…
120YearOld Banyan Tree in Mumbai કોંક્રિટના જંગલમાં કુદરતનો સાક્ષી, ૧૨૦ વર્ષ જૂનું વડનું વૃક્ષ, જે આજે પણ આપે છે લોકોને શીતળ છાયા.
New Flyover to Ease Mumbai Traffic મુંબઈ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ, અહીં બનશે 780 મીટર લાંબો ફ્લાયઓવર
Bombay High Court CCTV Backup પોલીસની કામગીરી પર રહેશે કડક નજર! હાઈકોર્ટે CCTV ફૂટેજ બાબતે આપ્યો ઐતિહાસિક ચુકાદો.
Exit mobile version