255
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં હાલ રેમડેસિવર ઈન્જેક્શનની ભારે ટંચાઈ વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિમાં અનેક પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીઓ પાસે રેન્ડેસિવર નથી. બીજી તરફ મુંબઈ મહાનગર પાલિકા પાસે રેમડેસિવર ઉપલબ્ધ છે. હવે આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ એક વાત સ્પષ્ટ કરી છે કે તેઓ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીઓને રેમડેસિવર નહીં આપે. તેઓ આ માત્ર અને માત્ર પોતાની હોસ્પિટલ અને ક્લિનિકમાં ભરતી થનાર લોકોને જ આપશે.
આ મુંબઈ મહાનગરપાલિકા માટે દર્દીઓ પોતાના અને પારકા છે.
You Might Be Interested In