309
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મલાડ પૂર્વમાં આવેલું શાંતારામ તળાવ અને પોસરી તાળાવ નામના બે તળાવોની સ્થિતિ સુધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ યોજના ધરાવે છે. આ યોજના હેઠળ સૌપ્રથમ તળાવનું પાણી ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી તળાવને બાઉન્ડ્રી બનાવવામાં આવશે અને તેનું બ્યુટીફીકેશન પણ થશે.
મુંબઈ મહાનગરપાલિકા સ્વચ્છ મુંબઈ અભિયાન અંતર્ગત આ કામ કરી રહી છે. જોકે મલાડના માત્ર બે નહીં પરંતુ અન્ય 18 તળાવોને પણ મોડીફાય અને સુશોભિત કરશે.
આ સમાચાર પણ વાંચો: BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….
You Might Be Interested In