બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક હવે મોર્નિંગ વોક કરનાર લોકો તેમજ સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે.
૧૫મી જૂનના દિવસથી સવારે પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી મોર્નિંગ વોક કરનાર લોકો નેશનલ પાર્કમાં જઈ શકશે.
આ ઉપરાંત સવારે 7:30 થી 9:00 દરમિયાન સાયકલ ચલાવનારાઓ તેમજ અન્ય લોકો ને પાર્કમાં પ્રવેશ મળશે.
પંજાબમાં ભાજપ એકલું પડી ગયું. અકાલી દળ અને બસપા સાથે આવી ગયા.
