Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલીમાં અનેક લોકોને મોલમાં એન્ટ્રી ન મળી. શા માટે?? જાણો અહીં….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

   મુંબઈ શહેર એ વધતા જતા  કોરોના ના ભય હેઠળ છે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક અસરકારક અભિયાન શરૂ કર્યું છે.જેના અંતર્ગત બોરીવલી,કાંદિવલી અને દહિસરના મોલમાં ફરજિયાત પણે ટી સી આર ટેસ્ટ કરાવી.અને એના માટે જો કોઈ વ્યક્તિ એ ના પાડી, તો તેમને મોલમાં એન્ટ્રી આપવામાં આવી નહીં.

     બોરીવલી ના ઈન્દ્રપ્રસ્થ,મોક્ષ પ્લાઝા, અને મેટ્રો મોલ તેમજ દહિસરના ડી માર્ટ સાથે જ કાંદિવલીના ગૃોવેલ્સ મોલમાં આ ટેસ્ટિંગ ની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ટેસ્ટિંગ થી એક મોટો ફાયદો એ થયો છે કે જે વ્યક્તિ ને કોરોના થયો છે પરંતુ  તેનામાં કોરોના  કોઈ લક્ષણ નથી, મતલબ કે a symptomatic દર્દીઓને પણ ભાળ મળી છે,આથી તેમને બીજા લોકોમાં આ રોગ ફેલાવતા રોકી શકાય.

ઉત્તર મુંબઈમાં મહાનગરપાલિકાનું જોરદાર અભિયાન. મોલ, ફેરીયા, અને ભીડવાળી જગ્યાએ ટેસ્ટિંગ ફરજિયાત…

સૌથી વધારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને વિસ્તાર

    અંધેરી પશ્ચિમ 2601

    બોરીવલી 1742

    કાંદીવલી 1558

    અંધેરી પૂર્વ 1931

    મલાડ 1457

     મુંબઈગરાઓ, આ આંકડાને ધ્યાનથી વાંચજો અને સમયસર ચેતી જજો.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version