મધ્ય રેલવેનો સપાટો, ખુદાબક્ષ મુસાફરો પાસેથી દંડ સ્વરૂપે અધધ આટલી રકમ વસુલી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021

સોમવાર.

મધ્ય રેલવેએ મુસાફરોને વધારાની ટ્રેન કે વિશેષ સેવા આપ્યા વિના જ રૂ. 100 કરોડથી વધુની કમાણી કરી છે. 

મધ્ય રેલવેએ આ વર્ષે એપ્રિલ અને નવેમ્બર વચ્ચે ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડ તરીકે રૂ. 100.82 કરોડની કમાણી કરી છે. 

આ દરમિયાન 17 લાખથી વધુ મુસાફરોને રેલવે ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. 

સાથે જ સેન્ટ્રલ રેલવેની વિશેષ ટીમે 29,019 લોકોને કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ સજા ફટકારી છે.

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટની તૈયારી થઈ રહી છે! પરિવારો આ દેશના ડૉક્ટરોના સંપર્કમાં; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment