Site icon

મધ્ય રેલવેનો ટીટોલી યાર્ડ ખાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ માટે આ તારીખ સુધી વિશેષ ટ્રાફિક બ્લોક; કેટલીક ટ્રેનો કેન્સલ, કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો સંપૂર્ણ લિસ્ટ અહીં… 

 News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવે(central railway) હંમેશાં તેના મુસાફરોની સલામતી અને તમામ સંભવિત શ્રેષ્ઠ પગલાંથી સંબંધિત વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. ત્યારે રેલ્વે ભુસાવલ ડિવિઝન(Bhusaval Division) 23 મે 2022 થી 31 મે 2022 સુધી ઇગતપુરી(Igatpuri)ના ટીટોલી યાર્ડમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ(electroni interlocking) શરૂ કરવા માટે ખાસ ટ્રાફિક બ્લોક(Traffic Block) હાથ ધર્યો છે. બ્લોકને કારણે, આ રૂટ પરની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

02102/02101 મનમાડ-મુંબઈ-મનમાડ સમર સ્પેશિયલ રેલ્વે 28 મે 2022 થી 02 જૂન 2022 (6 દિવસ) સુધી રદ કરવામાં આવશે.

28 મે 2022ના રોજ ડાઉન ટ્રેનોનું નિયમન

11059 લોકમાન્ય તિલક ટર્મિનર્સ – છપરા એક્સપ્રેસ

11061 લોકમાન્ય તિલક ટર્મિનર્સ – જયનગર એક્સપ્રેસ

28 મે 2022ના રોજ પહોંચતી અપ ટ્રેનોનું નિયમન

12072 જાલના-મુંબઈ જનશતાબ્દી એક્સપ્રેસ

12142 પાટલીપુત્ર – લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ

15065 ગોરખપુર – પનવેલ એક્સપ્રેસ

12520 – કામાખ્યા – લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ

15018 ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ

12335 ભાગલપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ

આ સમાચાર પણ વાંચો : રેલ મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવેએ 31 જોડી ટ્રેનોમાં આ સુવિધા પુનઃસ્થાપિત કરી… જુઓ લિસ્ટ અહીં 

28મી મે 2022ના રોજ 'આ' ટ્રેનનું રી શેડ્યુલિંગ

12141 લોકમાન્ય તિલક ટર્મિનસ – પાટલીપુત્ર એક્સપ્રેસ 28મી મે 2022ના રોજ 29મી મે 2022ના રોજ સાંજે 4.30 કલાકે લોકમાન્ય તિલક ટર્મિનસથી ઉપડશે.

15066 પનવેલ-ગોરખપુર એક્સપ્રેસ 28મી મે 2022ના રોજ તે જ દિવસે 18.30 વાગ્યે પનવેલથી ઉપડશે.

ટીટોલી યાર્ડ ખાતે 31 મે 2022 ના રોજ 05.15 થી 11.15 સુધી વિશેષ બ્લોક રહશે.

ટ્રેનો રદ

12071 મુંબઈ-જાલના જનશતાબ્દી એક્સપ્રેસ (31-05-2022)

12072 જાલના-મુંબઈ જનશતાબ્દી એક્સપ્રેસ (31-05-2022)

31.05.2022 ના રોજ નિર્ધારિત ટ્રેનનું સમયપત્રક

11059 છપરા એક્સપ્રેસ લોકમાન્ય તિલક ટર્મિનસથી 10.55 કલાકે ઉપડશે અને 12.15 કલાકે ઉપડશે.

સીએસએમટીથી 11.05 કલાકે ઉપડનારી 82356 મુંબઈ પટના એક્સપ્રેસ 13.00 કલાકે ઉપડશે.

પનવેલથી ઉપડનારી 11061 ગોરખપુર એક્સપ્રેસ 15.50 અને 20.30 કલાકે ઉપડશે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version