News Continuous Bureau | Mumbai
મધ્ય રેલવે ટ્રેક(Central Railway track), સિગ્નલિંગ(signaling) અને ઓવરહેડ સાધનોના સમારકામ(Overhead equipment repairs) અને જાળવણી માટે ચર્ચગેટ(Churchgate) અને મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) વચ્ચે પાંચ કલાકના જમ્બો બ્લોકનું(jumbo block) સંચાલન કરશે.
આ બ્લોક 17મી જુલાઈ રવિવારે સવારે 10:35 થી બપોરે 3:35 સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો(Up and down slow lines) પર પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે.
દરમિયાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ફાસ્ટ લાઇન પર તમામ ધીમી લાઇનની ટ્રેનો ચલાવવામાં આવશે.
સાથે કેટલીક અપ અને ડાઉન ઉપનગરીય ટ્રેનો(Suburban trains) રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : શરદ પવાર મુંબઈનો તખ્તો ગોઠવી રહ્યા છે-બીએમસી ચૂંટણી માટે ફોર્મુલા પર કામે લાગ્યા-જાણો વિગતે
