209
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દક્ષિણ મુંબઈમાં(South mumbai) મરીનલાઈન્સમાં (Marine lines)આવેલા ચંદનવાડીમાં(Chandanwadi) સ્મશાનભૂમિ(cemetery)૨૯ એપ્રિલથી ૨૦ મે, ૨૦૦૨ દરમિયાન એક ભઠ્ઠી બંધ રાખવામાં આવવાની છે.
પાલિકાના જણાવ્યા મુજબ ચંદનવાડી સ્મશાન ભૂમિમાં ભઠ્ઠી નંબર-બેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી ૨૯ એપ્રિલ, ૨૦૨૨થી ૨૦ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં ચંદનવાડીના ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં(Electric cemetery) એક જ ભઠ્ઠી ચાલુ રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે ચંદનવાડી સ્મશાન ભૂમિમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોઈ બંને ભઠ્ઠી ૨૪ ક્લાક ચાલુ હોય છે. દરેક ભઠ્ઠીમાં એક એમ બંને ભઠ્ઠીમાં ૨૪ કલાકમાં ૨૦ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. એમાંની એક ભઠ્ઠીને ટેક્નિકલ સમારકામ(Technical repairs) માટે બંધ કરવામાં આવવાની છે.
You Might Be Interested In