Site icon

દક્ષિણ મુંબઈવાસીઓ માટે કામના સમાચાર. આ સ્મશાનમાં એક વિદ્યુત દાહ યુનિટ બંધ કરાયું જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

દક્ષિણ મુંબઈમાં(South mumbai)  મરીનલાઈન્સમાં (Marine lines)આવેલા ચંદનવાડીમાં(Chandanwadi) સ્મશાનભૂમિ(cemetery)૨૯ એપ્રિલથી ૨૦ મે, ૨૦૦૨  દરમિયાન એક ભઠ્ઠી બંધ રાખવામાં આવવાની છે.

પાલિકાના જણાવ્યા મુજબ ચંદનવાડી સ્મશાન ભૂમિમાં ભઠ્ઠી નંબર-બેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી ૨૯ એપ્રિલ, ૨૦૨૨થી ૨૦ મે, ૨૦૨૨ સુધીના સમયગાળામાં ચંદનવાડીના ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં(Electric cemetery) એક જ ભઠ્ઠી ચાલુ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે ચંદનવાડી સ્મશાન ભૂમિમાં બે ઈલેક્ટ્રિક ભઠ્ઠી હોઈ બંને ભઠ્ઠી ૨૪ ક્લાક ચાલુ હોય છે. દરેક ભઠ્ઠીમાં એક એમ બંને ભઠ્ઠીમાં ૨૪ કલાકમાં ૨૦ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે.  એમાંની એક ભઠ્ઠીને ટેક્નિકલ સમારકામ(Technical repairs) માટે બંધ કરવામાં આવવાની છે.

 

Arthur Road Jail Incident: આર્થર રોડ જેલ: ઉશ્કેરાયેલા કેદીનો પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, નાક પર માથું મારી ગંભીર ઈજા પહોંચાડી
Mumbai Cyber Crime: મુંબઈ સાયબર ફ્રોડ: બેંકમાં નોકરીના બહાને મહિલા સાથે ₹૧૧.૨૮ લાખની ઠગાઈ
Dahisar Check Naka: દહિસર ચેક નાકા: નકલી અકસ્માતનું નાટક કરી ₹24.53 લાખના આઈફોન અને મેમરી કાર્ડની લૂંટ
Mumbai Police: મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ગેંગસ્ટર રવિ પૂજારીની ૧૦ વર્ષ જૂના ખંડણી કેસમાં ધરપકડ
Exit mobile version