ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૧ એપ્રિલ 2021
બુધવાર
આજકાલ માસ્ક ન પહેરનાર લોકો ગાંડપણ કરવા માંડ્યા છે. પોલીસ વિભાગ જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે અસહજ વર્તન દાખવે છે. આવો જ એક કિસ્સો કાંદિવલીમાં જોવા મળ્યો છે. અહીં એક યુવક રિક્ષામાં માસ્ક પહેર્યા વગર ટ્રાવેલ કરી રહ્યો હતો. જ્યારે પોલીસે તેને પકડ્યો અને દંડ કરવાની કોશિશ કરી ત્યારે તેણે પોતાના કપડા કાઢી નાખ્યા.
તપાસ બાદ ખબર પડી છે કે આ વ્યક્તિ નશાની હાલતમાં હતો. પોલીસ વિભાગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
બોરીવલીમાં માથાકૂટ : પાવનધામ કોરોના સેન્ટરનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ પરવાનગી નહીં. સંસદ સભ્યોના ધરણા…
કાંદિવલીના ચારકોપ માથાફરેલા યુવકનું ગાંડપણ. માસ્ટર પકડાયો તો કપડા ઉતારી નાખ્યા. જુઓ વિડિયો..#Mumbai#covid19
#coronavirus #facemask pic.twitter.com/079TZcyoUk
— news continuous (@NewsContinuous) April 21, 2021