421
Join Our WhatsApp Channel
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
મોટું ઘર અને બંગલામાં રહેવા નું સપનું જોનાર લોકો માટે આ સૌથી મોટી તક છે.
સિડકો દ્વારા 106 પ્લોટ ની નિલામી શરૂ કરવામાં આવી રહી છે. આ તમામ પ્લોટ રહેઠાણ માટે છે. તેમજ ફેબ્રુઆરીની 12 તારીખથી શરૂ કરીને 1 માર્ચ સુધી ઇ-ટેન્ડર ની પ્રોસેસ થશે. ત્યારબાદ ત્રણ માર્ચ ના રોજ સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી ઓક્શન થશે. ઓક્શનના વિજેતાઓને પરિણામોની જાણકારી બીજા દિવસે પ્રાપ્ત થશે.
તમામ પ્લોટ ની જાણકારી નીચે મુજબ છે..



You Might Be Interested In
