202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહાનગર ગેસ લિમિટેડે(Mahanagar Gas limited) ફરી એકવાર મુંબઈમાં CNGના છૂટક ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 4 રૂપિયાનો અને પીએનજીની કિંમતમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો વધારો કરાયો છે.
આ વધારા બાદ CNGની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGની કિંમત 48.50 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે.
વધેલી કિંમતો આજે મધરાતથી લાગુ થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી
You Might Be Interested In