Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત…..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો                                   

મુંબઈ, 14 ઓગસ્ટ.  2021

Join Our WhatsApp Community

શનિવાર.

કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે એક્શન લેતા સમયે મુંબઈ પોલીસનો દરેક પોલીસ  યુનિફોર્મમાં જ  હોવો જોઈએ એ મુજબનો સરક્યુલર મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળેએ બહાર પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઈ પોલીસની અંતગર્ત આવતા તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માટે પોલીસ કમિશનરે સરક્યુલર બહાર પાડ્યો છે. તે મુજબ ડયુટી પર હોવા દરમિયાન યુનિર્ફોમ પહેરીને જ લોકો સામે કાર્યવાહી કરવાની રહેશે.

શું કરોડો રૂપિયા ગયા પાણીમાં? ભાયખલાના જમ્બો સેન્ટર પાછળ મુંબઈ મનપા ખર્ચે છે આટલા કરોડ રૂપિયા; જાણો વિગત

ડયુટી પર હોવા છતાં યુનિફોર્મ નહીં પહેરતા  પોલીસો નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડતા હોય છે. તેનો  ફાયદો ઠગો ઉઠાવી રહ્યા છે. પોતાની જાતને પોલીસ કહીને આ ઠગ સિનિયર સિટિઝનો અને મહિલાઓને ફસાવીને તેમને દંડને બહાને લૂંટી રહ્યા હોવાની અનેક ફરિયાદો આવી રહી છે. તેને કારણે પોલીસની ઈમેજ ખરાબ થઈ રહી છે એવું કહીને પોલીસ કમિશનરે ડયુટી પર તમામ પોલીસને યુનિફોર્મ પહેરવાનો આદેશ છે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version