મુંબઈ શહેરમાં કુલ 517 કોરોના સેન્ટર હતા. જેમાંથી 465 કોરોના સેન્ટર બંધ કરવામાં આવ્યા છે
હાલ મુંબઈ શહેરમાં 52 માત્ર કોરોના સેન્ટર કામ કરી રહ્યા છે
હાલ મહાનગર પાલિકા પાસે 31,510 બેડ જેમાંથી 21,311 બેડ ખાલી છે
મુંબઈ શહેરમાં કોરોના પોઝિટિવ રેટ માત્ર ચાર ટકા છે