245
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં કોરોના વાયરસના ઓમિક્રોનના BA.4 સબ-વેરિયન્ટના ત્રણ અને BA.5 સબ-વેરિયન્ટનો એક કેસ નોંધાયો છે.
મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરીના રિપોર્ટમાં ત્રણ દર્દીઓમાં BA.4 પેટા પ્રકાર અને એક દર્દીમાં BA.5 ફોર્મની હાજરીની પુષ્ટિ થઈ છે.
કહેવામાં આવી રહ્યું છે કે તમામ દર્દીઓએ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરી લીધો છે અને આ બીમારીમાંથી સાજા થઈ ગયા છે.
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ અનુસાર, BA.4 અને BA.5 એ કોરોનાના અત્યંત ચેપી ઓમિક્રોનના વેરિયન્ટ છે. દેશમાં ઓમિક્રોન દ્વારા વૈશ્વિક મહામારીની ત્રીજી લહેર આવી હતી.
આ સમાચાર પણ વાંચો : CCIના ઓર્ડર સામેની એમેઝોનની અરજીને NCLATએ ફગાવી- આટલા દિવસમાં 200 કરોડ રૂપિયાની પેનલ્ટી જમા કરવાનો આદેશ-
You Might Be Interested In