Site icon

મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, હવે આ કારણે શહેરમાં બે દિવસ લાભાર્થીઓને રસી આપવામાં આવશે નહીં ; જાણો વિગતે 

મુંબઈ શહેરમાં આજે અને આવતી કાલે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

બીએમસીના જણાવ્યાનુસાર રસીની અછતને કારણે શનિવારે અને કર્મચારીઓને સાપ્તાહિક રજા હોવાથી રવિવારે પણ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

Join Our WhatsApp Community

જોકે, રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા જ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.  

આ અગાઉ અભિયાન ગત શુક્રવારે બીએમસી અને મહારાષ્ટ્ર સરકારના રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ રસીના અપર્યાપ્ત સ્ટોકને કારણે આ અઠવાડિયામાં મુંબઇમાં રસીકરણ અભિયાન ધીમું થયું છે.

મુંબઈમાં હાલમાં 401 સક્રિય રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version