મુંબઈમાં કોરોના રફતાર પકડવા લાગ્યો- આજે સતત બીજા દિવસે નવા કેસ 2 હજારને પાર- એક્ટિવ કેસ પણ વધ્યા-જાણો આજના લેટેસ્ટ આંકડા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

માયાનગરી મુંબઈમાં(Mumbai) કોરોનાના કેસ(Corona case) દિવસેને દિવસે વધી રહ્યા છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2366 નવા કેસ(New case) નોંધાયા છે અને બે લોકોના મોત(Covid19 death) થયા છે. 

શહેરમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે વધુ 73 કેસ નોંધાયા છે. 

દરમિયાન કોરોનાના 1700 દર્દીઓ(Covid19 patients) સાજા થતાં તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયા છે.

હાલ શહેરમાં 13,005 કોરોનાના એક્ટિવ દર્દી(Active patient) છે. એમાંથી 538 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈવાસીઓ ધ્યાન આપો- સાંતાક્રુઝ એરપોર્ટ પાસે અકસ્માત સર્જાતા ફ્લાયઓવર બંધ- જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More