મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,056 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 69 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,68,355 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 3,838 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 90% થયો છે
હાલ શહેરમાં 50,606 એક્ટિવ કેસ છે.
દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં
