ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ શહેરમાં વેક્સિનેશન સેન્ટ્રો હવે મર્યાદિત રહ્યા છે. વેક્સિંગની સપ્લાય પણ બહુ ધીમી ગતિએ ચાલી રહી છે. ગુરુવારના દિવસે ૪૦ જેટલા વેક્સિન સેન્ટર બંધ હતા. પરિણામ સ્વરૂપે આજે વેક્સીન સેન્ટરમાં કોરોના રસી મળી રહી છે એની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. વેક્સિનેશન સેન્ટરની બહાર લોકો જે રીતે ઊભા છે તે સેફ ડિસ્ટન્સ નથી. આટલું જ નહીં દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું છે જાણે કે આ જગ્યાએથી કોરોના ફેલાશે.
આ સંદર્ભે ભાજપના નેતા અને કાંદીવલી વિસ્તારથી ધારાસભ્ય યોગેશ સાગર જણાવ્યું કે સામાન્ય નાગરિક માટે કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી તે શરમનો વિષય છે. આટલું જ નહીં મુંબઈ મહાનગરપાલિકાએ અઠ્યાસી હજાર કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટ કયા દિવસ માટે કરી છે.
ક્યૂ.એસ.સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પહેલી યુનિવર્સિટી બની KIIT
9 મુંબઈમાં વેક્સિનેશન સેન્ટરોની બહાર લાંબી કતાર, લોકો અડધી રાતથી બહાર ઊભા છે. જુઓ વિડિયો…..#Mumbai #COVID19 #coronavirus #CovidVaccine pic.twitter.com/rNzMLV8L2t
— news continuous (@NewsContinuous) April 29, 2021
