Site icon

અરે વાહ! મુંબઈમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો આટલા દિવસ પર આવ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર  નિયંત્રણમાં આવી ગઈ છે. મુંબઈના તમામ 24 વૉર્ડમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો એક હજાર દિવસની ઉપર પહોંચી ગયો છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો સરેરાશ સમયગાળો 1,377 દિવસ પર આવી ગયો છે.

મુંબઈમાં હાલ સૌથી વધુ દર્દી બમણા થવાનો દર બી વૉર્ડના સેન્ડહર્સ્ટ રોડમાં છે. અહીં આ સમયગાળો 4756 દિવસનો થઈ ગયો છે. સૌથી ઓછો સમયગાળો એ વૉર્ડમાં કોલાબા ફોર્ટનો છે. અહીં આ સમયગાળો 1025 દિવસનો છે.

ઓવર સ્પિડીંગ અને રોડ અકસ્માતને કાબુમાં લાવવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કીમિયો, શહેરભરમાં આટલા નવા છુપા કેમેરા લગાવશે.. જાણો વિગતે

મુંબઈમાં બીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ માથા પર હજી ત્રીજી લહેરનું જોખમ છે. છતાં છેલ્લા 15 દિવસથી મુંબઈમાં 300થી 500ની અંદર કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે પાંચ મહિનામાં સૌથી ઓછા 299 દર્દી નોંધાયા હતા. એથી દર્દી બમણા થવાનો સમયગાળો 1,377 પર આવી ગયો છે. 24 દિવસ પહેલાં સમયગાળો 720 દિવસ પર હતો.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version