200
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી રોજ 200થી વધુ કોરોના કેસ(Corona case) નોંધાઈ રહ્યા છે.
શહેરમાં આજે 352 નવા દર્દીઓ(New patients) મળી આવ્યા છે. જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત(Covid death) થયું નથી.
કોરોનાના વધતા જતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કોરોનાની તપાસ વધારવાનો નિર્દેશ આપ્યો છે.
આજે શહેરમાં આ વાયરસથી 213 લોકો સાજા થયા છે. આ સાથે, રોગચાળામાંથી(Pandemic) સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,042,910 થઈ ગઈ છે.
શહેરમાં હાલ કોરોનાના 1,797 સક્રિય દર્દીઓ છે.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી નહીં આવે… જાણો વિગતે
You Might Be Interested In