મુંબઈમાં ફરી વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, આજે સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 350ને પાર… મુખ્યમંત્રીએ આપ્યા આ નિર્દેશ..   

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં(Mumbai) છેલ્લા કેટલાક દિવસોથી રોજ 200થી વધુ કોરોના કેસ(Corona case) નોંધાઈ રહ્યા છે. 

શહેરમાં આજે 352 નવા દર્દીઓ(New patients) મળી આવ્યા છે. જો કે આ દરમિયાન એક પણ દર્દીનું મોત(Covid death) થયું નથી. 

કોરોનાના વધતા જતા કેસોને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray) કોરોનાની તપાસ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

આજે શહેરમાં આ વાયરસથી 213 લોકો સાજા થયા છે. આ સાથે, રોગચાળામાંથી(Pandemic) સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,042,910 થઈ ગઈ છે.

શહેરમાં હાલ કોરોનાના 1,797 સક્રિય દર્દીઓ છે.

આ સમાચાર પણ વાંચો :  કાંદીવલી, બોરીવલી, દહીસર અને મલાડમાં કુલ 2 દિવસ પાણી  નહીં આવે… જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More