મુંબઈ પોલીસે જાહેર કર્યો આદેશ. હવે શહેરમાં આ તારીખ સુધી જમાવબંધી લાગુ. જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે મુંબઈ પોલીસ દ્વારા મુંબઈમાં આઠ એપ્રિલ સુધી જમાવબંધી લાગુ કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન મુંબઈમાં પાંચ કે તેનાથી વધુ વ્યક્તિ એક સ્થળે એકઠી થઈ ન શકે. આ ઉપરાંત મોરચા, સરઘસ, વરઘોડો તથા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

તેમજ મુંબઈમાં કોઈપણ સ્થળે ડ્રોન ઉડાવવાની પણ મનાઈ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :   હવે પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું. ગોરેગામ અને સાંતાક્રુઝમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. જાણો વિગતે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More