બોરીવલીના નેશનલ પાર્ક પાસે આવેલા શાંતિવન વિસ્તારમાં એક હરણ તરતું તરતું સોસાયટીમાં આવી પહોંચ્યું. જુઓ વિડિયો..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

સોમવાર

સંજય ગાંધી નેશનલ પાર્કમાં વરસાદને કારણે વન્ય સૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક પશુઓ જંગલમાંથી બહાર નીકળી આવ્યા છે. સંજય ગાંધી નેશનલ પાર્કમાં થી એક હરણ પાણીમાં તણાઇને શાંતિવન સુધી પહોંચી ગયું. અહીં રેસિડન્સ કોલોનીમાં તે લાંબા સમય સુધી તરતું રહ્યું. લોકોએ આ હરણને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માણસોથી દુર ભાગતું રહ્યું.

મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં રામ મંદિર પાસેનો આ રોડ બંધ કરવામાં આવ્યો, આખે આખો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો. જુઓ ફોટોગ્રાફ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ વિડિયો…

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More