News Continuous Bureau | Mumbai
શ્રદ્ધા વાળકર હત્યા કેસ (Shraddha Murder case) ને ઉકેલવામાં વ્યસ્ત દિલ્હી પોલીસ (Delhi Police) ને હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ન તો શ્રદ્ધાનું માથું મળ્યું કે ન તો હત્યામાં વપરાયેલ હથિયાર. જોકે, શ્રદ્ધા હત્યા કેસમાં દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. મહારાષ્ટ્રની વસઈ પોલીસ (Vasai) અને ત્રણ ડાઈવર્સ સાથે દિલ્હી પોલીસની એક ટીમ ભાયંદર ખાડી (Vasai-Bhayandar creek) માં સર્ચ ઓપરેશનના (Search operation) ભાગરૂપે શ્રદ્ધાના મોબાઈલ ફોનને શોધી રહી છે. પોલીસને શંકા છે કે આફતાબે મોબાઈલ આ ખાડીમાં ફેંક્યો હશે. પોલીસ બોટ દ્વારા ખાડીમાં શોધ કરી રહી છે… જુઓ વિડિયો
#શ્રદ્ધા વાળકર #હત્યા કેસમાં #તપાસ કરતી #દિલ્હી પોલીસ પહોંચી #વસઈ ખાડી.. જુઓ #વિડીયો#Mumbai #vasai #shraddhamudercase #delhipolice #newscontinuous pic.twitter.com/7xk4cGKAeU
— news continuous (@NewsContinuous) November 25, 2022
આ સમાચાર પણ વાંચો: ચીનમાં ‘કોરોના વિસ્ફોટ’, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા આ શહેરમાં લાગ્યું પાંચ દિવસનું લોકડાઉન
