દિલ્હીમાં હત્યા, મુંબઈમાં પુરાવા…? શ્રદ્ધા વાળકર હત્યા કેસમાં તપાસ કરતી દિલ્હી પોલીસ પહોંચી વસઈ ખાડી.. જુઓ વિડીયો 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

શ્રદ્ધા વાળકર હત્યા કેસ (Shraddha Murder case) ને ઉકેલવામાં વ્યસ્ત દિલ્હી પોલીસ (Delhi Police) ને હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ન તો શ્રદ્ધાનું માથું મળ્યું કે ન તો હત્યામાં વપરાયેલ હથિયાર. જોકે, શ્રદ્ધા હત્યા કેસમાં દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. મહારાષ્ટ્રની વસઈ પોલીસ (Vasai) અને ત્રણ ડાઈવર્સ સાથે દિલ્હી પોલીસની એક ટીમ ભાયંદર ખાડી (Vasai-Bhayandar creek) માં સર્ચ ઓપરેશનના (Search operation) ભાગરૂપે શ્રદ્ધાના મોબાઈલ ફોનને શોધી રહી છે. પોલીસને શંકા છે કે આફતાબે મોબાઈલ આ ખાડીમાં ફેંક્યો હશે. પોલીસ બોટ દ્વારા ખાડીમાં શોધ કરી રહી છે…  જુઓ વિડિયો 

 

આ સમાચાર પણ વાંચો: ચીનમાં ‘કોરોના વિસ્ફોટ’, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા આ શહેરમાં લાગ્યું પાંચ દિવસનું લોકડાઉન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More