ચીનમાં ‘કોરોના વિસ્ફોટ’, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા આ શહેરમાં લાગ્યું પાંચ દિવસનું લોકડાઉન

by kalpana Verat
India reports 11,109 fresh Covid cases; active infections breach 49,000-mark

 News Continuous Bureau | Mumbai

  • ભારતના પાડોશી દેશ ચીન (China) માં કોરોના (Corona) ના કેસ સતત વધી રહ્યા છે. 
  • કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે ઝેંગઝોઉ (Zhengzhou) શહેરમાં પાંચ દિવસના લોકડાઉન (Lockdown) ની જાહેરાત કરી છે. 
  • સાથે ચીનના અનેક શહેરોમાં કડક નિયંત્રણો (strict restriction) લાદવામાં આવ્યા છે. 
  • આ ઉપરાંત પ્રશાસને નાગરિકોને માત્ર જરૂરી કામ માટે જ ઘર છોડવાની અપીલ કરી છે.
  • ચીનમાં એક દિવસમાં 31,454 નવા કેસ નોંધાયા હતા, જે બાદ વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો: ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More