253
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
સાયન રેલવે સ્ટેશન પર વધુ વરસાદ થતાં પાણી ભરાઈ જવું એ સામાન્ય બાબત છે.
જોકે અત્યારે રેલવે સ્ટેશન પર ઘણું પાણી ભરાઈ ગયું છે અને ટ્રેક પાણીમાં ડૂબી રહ્યા છે.
સાયન માં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા, જુઓ ફોટોગ્રાફ
રેલવે વ્યવહાર હજી સુધી સામાન્ય છે. જુઓ વિડિયો
જોરદાર વરસાદ છતાં સવારના સમયે રેલવે વ્યવહાર ખોરવાયો નથી. સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે, જુઓ વિડિયો…#Mumbai #mumbaiweather #rain #Monsoon2021 #waterlogged #localtrain #railwaytrack pic.twitter.com/JGcFmq0H6r
— news continuous (@NewsContinuous) June 9, 2021
You Might Be Interested In