Site icon News Continuous Bureau | Mumbai

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી ફરી કોવિડ હોટ-સ્પોટ બનશે? આજે આટલા નવા કેસ આવ્યા સામે, એક્ટિવ કેસની સંખ્યા 500ને પાર; જાણો વિગતે 

ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,

મુંબઈ, 8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મહારાષ્ટ્ર સહિત મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. મુંબઇમાં કોરોના  પોઝીટીવનો દર લગભગ 29.90 ટકા નોંધાયો છે. મુંબઇની ગીચ વસ્તી ધરાવતી અને એશિયાની મોટી ઝૂંપડપટ્ટી ધરાવતી ધારાવી કોરોના 'હોટસ્પોટ' બની રહી છે. અહીં ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે.

ત્રીજી લહેરમાં કોરોના વાયરસનાં કારણે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પણ પ્રભાવિત થઈ છે. ધારાવીમાં શુક્રવારનાં રોજ કોરોનાનાં નવા 150 કેસ નોંધાયા છે. ત્યારે આ અત્યાર સુધીનો સૌથી વધુ સિંગલ ડે સ્પાઇક છે.  આ સાથે ધારાવીમાં એક્ટિવ કેસની સંખ્યા 558 એ પહોંચી ગઈ છે. એવામાં ધારાવી હવે કોરોનાનું હોટસ્પોટ બની શકે છે. આથી મુંબઇ મહાનગર પાલિકાએ ત્યાં કોરોનાનો ફેલાવો રોકવા કમરકસી છે.

સાવચેત રહેજો! મુંબઈમાં બેકાબુ થઇ રહ્યો છે કોરોના, શહેરમાં સતત બીજા દિવસે 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળ્યા; જાણો આજના તાજા આંકડા

ઉલ્લેખનીય છે કે, ગુરુવારનાં રોજ ધારાવીમાં એક જ દિવસમાં 107 નવા કેસ સામે આવ્યાં હતાં. મુંબઇમાં ધારાવીમાં ગયા મહિને કોરોનાના નવા પ્રકારના વાઇરસ ઓમિક્રોને પગપેસારો કર્યો હતો. ત્યારબાદ હવે  ત્યાં ચિંતા વધી ગઇ છે.

Santacruz Police Arrest Drug Peddler સાંતાક્રુઝ પોલીસની મોટી સફળતા NDPS કેસમાં ૧૩ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ પેડલરને ધારાશિવમાંથી દબોચ્યો
Vashi Station Surprise Ticket Checking Drive વાશી સ્ટેશન પર રેલવેની આકસ્મિક ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ૨૬૩ મુસાફરો દંડાયા, પ્રશાસને ₹૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ્યો
DN Nagar Police Arrest Wanted Fugitive પોલીસે ઓળખ છુપાવી ૨૧ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કર્ણાટકમાંથી દબોચ્યો ડી. એન. નગર પોલીસની મોટી સફળતા
Mobile Theft Racket Busted મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ ₹૧.૧૫ કરોડના ૧,૧૫૦ મધરબોર્ડ જપ્ત, માલેગાંવ ગોડાઉન પર દરોડો પાડી એક આરોપી જેલભેગો
Exit mobile version