Diwali 2023: રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યો દાદરનો શિવાજી પાર્ક, જુઓ અદભૂત નજારો..

Diwali 2023: દિવાળીની ઉજવણીમાં મુંબઈના પ્રખ્યાત અને લોકપ્રિય સ્થળો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. દર વર્ષે દિવાળીના અવસર પર દાદર શિવાજી પાર્ક વિસ્તારમાં MNS દ્વારા દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે.

by kalpana Verat
Diwali 2023: Shivaji Park illuminates with colourful lighting

 News Continuous Bureau | Mumbai 

Diwali 2023: દિવાળીના અવસર પર મુંબઈના દાદર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દાદર (Dadar) ના પ્રસિદ્ધ શિવાજી પાર્ક (Shivaji Park) વિસ્તારમાં, MNSએ પણ આ વર્ષે દિવાળીના અવસર પર આકર્ષક રંગબેરંગી લાઈટિંગ લગાવી છે. 

આ સમાચાર પણ વાંચો : Pakistan: દિવાળી પહેલા પાકિસ્તાનમાં આતંકીઓનું સુરસુરિયું, પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબાના આતંકી અકરમ ગાઝીને મરાયો ઠાર.. જાણો વિગતે..

દર વર્ષે દિવાળીના અવસર પર દાદર શિવાજી પાર્ક વિસ્તારમાં MNS દ્વારા દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાખો રંગબેરંગી લાઈટોની રોશની જોવા મુંબઈવાસીઓ શિવાજી પાર્કમાં ઉમટી પડ્યા છે.

જુઓ અદભૂત નજારો.. 

Join Our WhatsApp Community

You may also like