News Continuous Bureau | Mumbai
ડોકટરો ( doctor ) કોરોનાથી ( corona ) સંક્રમિત દર્દીઓને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એવું જાણવામાં આવ્યું છે કે એક સમયે કોરોના ( corona disease ) બાધિત થયેલા એવા 100 માંથી 4/5 દર્દીઓ ના લોહીમાં હજી પણ ગાંઠો આવી રહી છે. ડોક્ટરોનું ( observe ) માનવું છે કે આ દર્દીઓને સમયસર સારવાર ન મળે તો હૃદયરોગનો ( disease ) ખતરો પણ રહે છે.
શા માટે સમસ્યા સર્જાઇ રહી છે ?
મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે કોરોના ( corona ) નો રોગ ( disease ) હવે કાબૂમાં આવી ગયો છે. જેને કારણે અનેક લોકો બેફિકર થઈ ગયા છે તેમજ ઘણા લોકો માને છે કે ખતરો હવે સમાપ્ત થઈ ગયો છે. જે દર્દીઓ શ્વાસ લેવાની કસરત કરતા નથી અને યોગ્ય આહારનું પાલન કરતા નથી તેમના શરીરમાં જાડું લોહી બની રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: ખાલિસ્તાની આતંકીઓનો બોલાવ્યો ખાતમો, 72 કલાકમાં ત્રણનો શિકાર, હેપ્પી સંખેરા, રિંડાની હત્યા; બેંગકોકથી કુલવિંદરને કરાયો કબજે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરેલમાં આવેલી KEM હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગ અને છાતીની દવા વિભાગના ડૉક્ટરોનું ( doctor ) કહેવું છે કે દર્દીઓ સતત ચેક-અપ માટે આવતા નથી. જે દર્દીઓ કોરોના ( corona ) પછી યોગ્ય આહારનું પાલન કરતા નથી તેઓ હજુ પણ ફેફસાની સમસ્યાથી પીડાય છે. કોરોના વાયરસ આખા શરીરમાં ફેલાઈ ગયા પછી, માનવ શરીરની રોગપ્રતિકારક ( disease ) શક્તિ નબળી પડી જાય છે, તેથી દર્દીને લાંબા સમય સુધી આરોગ્યપ્રદ આહાર લેવો પડે છે, હવે ઘણા દર્દીઓ એક વર્ષ પછી કસરત અને આરોગ્યપ્રદ આહારની અવગણના કરે છે, તબીબોએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે તે ખતરનાક બની શકે છે.