Site icon News Continuous Bureau | Mumbai

DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા

DRI Seizes Gold Worth Rs 5.47 Crore મુંબઈના એરપોર્ટ પર ડીઆરઆઈએ મોટી ઓપરેશન પાર પાડીને ૩.૫૬ કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે

DRI Seizes Gold Worth Rs 5.47 Crore  ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા

DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની મુંબઈ ઝોનલ યુનિટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી સોનાની દાણચોરી કરતા એક સંગઠિત રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઈએ એરપોર્ટ પર સફળ ઓપરેશન પાર પાડીને આશરે ૫.૪૭ કરોડ રૂપિયાની કિંમતનું વિદેશી સોનું જપ્ત કર્યું છે અને આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ કરી છે.

DRI Seizes Gold Worth Rs 5.47 Crore – વેક્સ સ્વરૂપમાં છુપાવેલું સોનું અને એરપોર્ટ પર દરોડા

તપાસ એજન્સીએ એરપોર્ટ પરથી ૩.૫૬ કિલોગ્રામ સોનું વેક્સ (મોમ) સ્વરૂપે જપ્ત કર્યું છે, જેને સુરક્ષા તપાસથી બચવા માટે સોનાના આ પાવડરને આઠ કેપ્સ્યુલમાં છુપાવીને લાવવામાં આવ્યો હતો. કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

DRI Seizes Gold Worth Rs 5.47 Crore – ટ્રાન્ઝિટ મુસાફરો અને એરલાઈન્સ કર્મચારીઓની ધરપકડ

આ દાણચોરી પ્રકરણમાં ડીઆરઆઈએ કુલ ૫ લોકોની ધરપકડ કરી છે, જેમાં મસ્કત અને દુબઈથી મુંબઈ આવેલા બે ટ્રાન્ઝિટ મુસાફરો, બે એરલાઈન્સના કર્મચારીઓ અને એક હેન્ડલર સામેલ છે, જેઓ મળીને આ નેટવર્ક ચલાવતા હતા.

👉 આ સમાચાર વાચો:
Teenage Stabbing In Govandi ગોવંડીમાં સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડવા પર ૧૬ વર્ષીય કિશોર પર મિત્રએ ચપ્પુથી કર્યો હુમલો

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
Teenage Stabbing In Govandi ગોવંડીમાં સ્કૂલના ઝઘડામાં વચ્ચે પડવા પર ૧૬ વર્ષીય કિશોર પર મિત્રએ ચપ્પુથી કર્યો હુમલો
Exit mobile version