News Continuous Bureau | Mumbai
ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai) શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે (Andheri Subway) માં આશરે 2 ફૂટ જેટલા પાણી ભરાયા (waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર માટે બંધ છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે.
Today at 15.50 hrs
Andheri Subway is closed
for vehicular traffic due to
2 feet water logging
Traffic is diverted to
SV Road via
Gokhale Bridge Jn@SawantAnagha@Sanjana_04@nnatuTOI@mumbaitraffic#mumbairains@richapintoi@StacyPereira89@Anujalankar9@Imam_A_Siddique@rajtoday pic.twitter.com/60c3y8KwZb— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) October 7, 2022
આ સમાચાર પણ વાંચો : બિલ્લીપગે ઘરમાં ઘુસ્યો દીપડો- ઘરની અંદર લટાર મારતા જોવા મળ્યો- લોકોમાં ભયનો માહોલ- જુઓ વિડીયો