મેઘરાજાની જોરદાર બેટિંગ- ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી- આ રસ્તો કરવો પડ્યો બંધ- જુઓ તસવીર

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai) શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે (Andheri Subway) માં આશરે 2 ફૂટ જેટલા પાણી ભરાયા (waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર માટે બંધ છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : બિલ્લીપગે ઘરમાં ઘુસ્યો દીપડો- ઘરની અંદર લટાર મારતા જોવા મળ્યો- લોકોમાં ભયનો માહોલ- જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More