184
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં વરસાદે(rain) જનજીવન ખોરવી નાખ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં એક ફૂટથી લઈને બે ફૂટ સુધીના પાણી ભરાયા(waterlogged) છે. તેથી સવારના પીક અવર્સથી રસ્તા પર અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયા છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અમુક રસ્તા પર પોલીસે ટ્રાફિકને ડાઈવર્ઝન(traffic diversion) આપ્યું છે. તેથી તમે પણ વાહન લઈને ઘરેથી નીકળ્યા છો તો ટ્રાફિક પોલીસે બહાર પાડેલી યાદીને જોઈ લેજો.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે
You Might Be Interested In