મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) શહેરમાં આજે સવારથી મુશળધાર વરસાદ(Heavy rainfall) પડી રહ્યો છે.

આજે સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં પૂર્વ ઉપનગરમાં(eastern suburbs) જુદા જુદા વિસ્તારમાં બેસાડવામાં આવેલા વરસાદ માપક યંત્રમાં(rain gauge) સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દરમિયાન એસ વોર્ડ ઓફિસે(S. Ward Office) 50mm વરસાદ નોંધ્યો છે. 

ચેમ્બુર ફાયર સ્ટેશને(Chembur Fire Station) 65mm વરસાદ નોંધ્યો છે.

આ ઉપરાંત બીપી ઓફિસ(BP office) વિક્રોલીમાં(Vikhroli) 62mm વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં સવારથી મુશળધાર વરસાદ-જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

You may also like

Leave a Comment