199
Join Our WhatsApp Community
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંધેરી ખાતે બે ઓફિસને જપ્ત કરી છે જેની કિંમત ૩૪ કરોડ રૂપિયા થાય છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઓફિસ વિવા ગ્રુપની છે જેના માલિક ધારાસભ્ય હિતેન્દ્ર ઠાકુર છે.
- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરી છે.
- આમ વસઈનો ભાઈ સકંજામાં આવ્યો છે.
You Might Be Interested In