મુંબઈ બાદ હવે થાણેમાં પણ બોગસ રસીકરણનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એક ટોળકીએ 116 લોકોને બોગસ રસી લગાવી હતી અને દરેક લાભાર્થી પાસેથી 1000 રૂપિયા ચાર્જ વસુલ્યો હતો
116 લાભાર્થીમાંથી ચારને બનાવટી રસીકરણ મળ્યા બાદ કોવિશિલ્ડ રસીકરણનું નકલી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે નૌપડા પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધયો છે.
મુંબઈથી ગોવા નો રેલવે વ્યવહાર ખોરવાયો. વહેલી સવારે મોટી દુર્ઘટના થઈ. જાણો વિગત
