ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
આર્યન ખાન ડ્રગ્સ કેસને લીધે વિવાદમાં ફસાયેલા એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલી વધી ગઇ છે.
થાણેના કોપરી પોલીસ સ્ટેશનમાં વાનખેડે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાનખેડેએ ઉમરની ખોટી માહિતી આપીને બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાયસન્સ મેળવ્યું હોવાનો આરોપ છે.
એકસાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા વાનખેડે સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બારની પરવાનગી રદ કરવામાં આવી હતી.
સંજય રાઉત શિવસેનાની છબી ખરાબ કરી રહ્યા છે, ભાજપના આ નેતાના નિવેદનથી હોબાળો.. જાણો વિગત
