Site icon

દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં સ્થિત ચાર માળાની ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, કોઇ જાનહાની નહીં.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભાયખલા(વેસ્ટ)માં સાત રસ્તા પર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની ઈમારતમાં મંગળવારે બપોરના અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી  છે.

Join Our WhatsApp Community

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ભાયખલામાં સાત રસ્તા પર જેકબ સર્કલ નજીક ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાની વિઠ્ઠલ નિવાસ બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના ત્રીજા માળા પર બપોરના 12. 15 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. 

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ! મુંબઈના 13 વિસ્તારના આ રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ, મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જિન, ત્રણ જેટી પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જોકે આગનું કારણ જાણી શકાયું નથી . સદનસીબે અત્યાર સુધી આ દુઘર્ટનામાં કોઈ જખમી થયું નહોતું.

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version