News Continuous Bureau | Mumbai
Mumbai Fire :મુંબઈ શહેર(Mumbai city)માં આજકાલ ફરી એકવાર આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે અંધેરીમાં આગ(Fire) લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે ચારકોપ માં સ્થિત IPCA લેબોલેટ્રી( IPCA laboratories)માં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પાલિકા(BMC)ના ફાયર વિભાગની ગાડી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ અધિકારીઓ આગને કાબુમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે સદ્દભાગ્યે કોઈને જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
જુઓ વિડીયો..
Breaking | Fire in IPCA laboratories in Charkop area of Mumbai. Details awaited. pic.twitter.com/6Iq9ZMoFrD
— MUMBAI NEWS (@Mumbaikhabar9) July 17, 2023
આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan : શું માતા જયા બચ્ચન ની જેમ રાજનીતિ માં પ્રવેશ કરશે અભિષેક બચ્ચન? સપા ના પ્રવક્તાએ કર્યો ખુલાસો