Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!! આવતી કાલે વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશનની વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. જાણો વિગત અહીં..

News Continuous Bureau | Mumbai

રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે પશ્ચિમ રેલવેમાં રવિવારે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનો પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.

Join Our WhatsApp Community

આ બ્લોક રવિવારના રોજ સવારે 10:35 કલાકથી 15:35 કલાક સુધી રહેશે.

બ્લોક દરમિયાન, ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની તમામ ફાસ્ટ લાઇનની ટ્રેનો ધીમી લાઇન પર ચલાવવામાં આવશે. 

આ કારણે કેટલીક અપ અને ડીએન ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : દુકાનોના નામના પાટિયા મરાઠી હજી નથી લખ્યા? તો આ મુદતમાં કરી લેજો. BMCએ ડેડલાઈન લંબાવી..

Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version