મુંબઈના બે ભૂતપૂર્વ પોલીસ કમિશનરો સકંજામાં- સંજય પાંડેની ધરપકડ

News Continuous Bureau | Mumbai

મુંબઇ(Mumbai)ના માજી પોલીસ કમિશનર(Police commissioner) સંજય પાંડે(Sanjay Pandey)ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ધરપકડ કરી છે.

મુંબઈના બે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પાંડે અને પરમબીર સિંહની ગઇકાલે સીબીઆઇ(CBI) દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના પદાધિકારીઓના ફોન ટેપ કરી જાસૂસી કરવા તથા આ સાથે  સંકળાયેલા મની લોન્ડરિંગ પ્રકરણમાં પાંડેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- અગ્નિપથ સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી આ હાઈકોર્ટમાં થશે- જાણો વિગતે 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *