230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર(police commissioner) સંજય પાંડે(Sanjay Pandey)ની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય પાંડેને મની લોન્ડરિંગ(Money laundering)ના જૂના કેસમાં સમન્સ(Summons) પાઠવ્યું છે.
પૂર્વ પોલીસ કમિશ્નરને 5 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે તેઓ ગત 30 જૂનના રોજ પોલીસ દળમાંથી નિવૃત્ત થયા હતા.
You Might Be Interested In