Site icon

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે ઇડીના આંટામાં ફસાયા- તપાસ એજન્સીએ આ કેસમાં પાઠવ્યું સમન્સ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર(police commissioner) સંજય પાંડે(Sanjay Pandey)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય પાંડેને મની લોન્ડરિંગ(Money laundering)ના જૂના કેસમાં સમન્સ(Summons) પાઠવ્યું છે.

પૂર્વ પોલીસ કમિશ્નરને 5 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે.  

ઉલ્લેખનીય છે કે તેઓ ગત 30 જૂનના રોજ પોલીસ દળમાંથી નિવૃત્ત થયા હતા.

RMC plant shutdown: જનતા જીતી! સરનાઈકની પહેલથી ઘોડબંદરના પ્રદૂષણ ફેલાવતા RMC પ્લાન્ટ પર તાળાં, પ્રતિબંધનો આદેશ.
Topi thief arrested: ટોપી’નું સામ્રાજ્ય સમાપ્ત: ૬૦ થી વધુ કેસ ધરાવતો કુખ્યાત તસ્કર ભિવંડી માંથી ઝડપાયો
Mumbai Crime Branch: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹ ૧.૧૪ કરોડનું પ્રતિબંધિત ગુટખાનું રેકેટ ઝડપાયું, ૮ આરોપીઓની ધરપકડ
Mumbai Metro Line-3: મેટ્રો-3થી ટ્રાફિક ફ્રી સફર,સાઉથ મુંબઈથી છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીનો સીધો રૂટ, જાણો તેનો સંપૂર્ણ રૂટ, ભાડું અને ટાઇમિંગ
Exit mobile version