Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજનના અભાવથી થાણામાં ચાર જણા મૃત્યુ? સરકારી તપાસ નો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

થાણા ની વેદાંત હોસ્પિટલ માં ઓક્સિજન ને કારણે ચાર જણાના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ પ્રશાસન અને મંત્રી જીતેન્દ્ર આહવાડે આપેલી માહિતી અનુસાર ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જોકે મૃત્યુ ઓક્સિજન ની કમીને કારણે થયા છે કે બીજા કોઈ કારણથી તે સંદર્ભે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. બપોર પછી આ હોસ્પિટલ ખાતે તમામ પાર્ટીના નેતાઓ પહોંચી ગયા હતા. ત્યારબાદ અહીં જોરદાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

હોસ્પિટલના પ્રશાસનને હજી એ વાત સ્પષ્ટ કરી નથી કે જે લોકોના મૃત્યુ થયા છે તે ઓક્સિજનની કમીને કારણે થયા છે કે પછી બીજા કોઈ કારણથી.
આમ દુર્ઘટનાઓ મુંબઈ શહેર નો પીછો નથી છોડી રહી.

કમાલ છે!! એક તરફ રેમડેસિવર નથી, બીજી તરફ કોર્ટની કસ્ટડીમાં 5000 રેમડેસિવર ઇન્જેક્શન છે. જાણો મહારાષ્ટ્રનો અજબ કિસ્સો.
 

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version